Google Home ઍપ તમને Gemini for Homeનો સૌથી વધુ લાભ મેળવવામાં મદદ કરે છે.
તમારા ઘરને એક નજરમાં જુઓ
Google Home ઍપને તમને તમારા ઘરનું સ્ટેટસ બતાવવા તથા તમે કદાચ ચૂકી ગયા હો તો તે બાબતે તમને અપ ટૂ ડેટ રાખવા માટે ડિઝાઇન કરવામાં આવી છે.
મહત્ત્વપૂર્ણ બાબતોથી વાકેફ રહો
અપડેટ કરેલી ડિઝાઇન અને સુવ્યવસ્થિત ગોઠવણી તમને તમારા ડિવાઇસને ડૅશબોર્ડમાં ગ્રૂપ બનાવવામાં અને તમારા સેટિંગને સરળતાથી નૅવિગેટ કરવામાં મદદ કરે છે. ઉપરાંત, તમે કોઈપણ સમયે તમારા ઘરમાં ચેક ઇન કરી શકો છો.
કૅમેરા ઇવેન્ટ ઝડપથી સ્કૅન કરો
કૅમેરાના લાઇવ વ્યૂ અને ઇતિહાસ ઇન્ટરફેસથી શું થયું તે જોવાનું હવે પહેલાં કરતાં વધુ સરળ બન્યું છે.
શોધો અથવા તમારા ઘરને પૂછો
એકદમ નવી જ રીતે તમારા ઘરનું નિયંત્રણ કરો. તમારા ડિવાઇસ વડે જે કરવા માગતા હો, તે બસ Gemini for Home વડે કહી દો.
* કેટલીક પ્રોડક્ટ અને સુવિધાઓ બધા પ્રદેશોમાં ઉપલબ્ધ ન હોય એમ બની શકે છે. સુસંગત ડિવાઇસ જરૂરી છે.
આ રોજ અપડેટ કર્યું
14 ઑક્ટો, 2025